નર દેડકામાં શુક્રકોષોના વહન માટેનો સાચો માર્ગ પસંદ કરો.

  • A
    શુક્રપિંડ $\rightarrow$ શુક્રવાહિકાઓ (Vasa efferentia) $\rightarrow$ મૂત્રપિંડ $\rightarrow$ શુક્રાશય $\rightarrow$ મૂત્રજનન માર્ગ $\rightarrow$ અવસારણી
  • B
    શુક્રપિંડ $\rightarrow$ શુક્રવાહિકાઓ (Vasa efferentia) $\rightarrow$ બિડરની નલિકા $\rightarrow$ મૂત્રવાહિની $\rightarrow$ અવસારણી
  • C
    શુક્રપિંડ $\rightarrow$ શુક્રવાહિકાઓ (Vasa efferentia) $\rightarrow$ મૂત્રપિંડ $\rightarrow$ બિડરની નલિકા $\rightarrow$ મૂત્રજનન માર્ગ $\rightarrow$ અવસારણી
  • D
    શુક્રપિંડ $\rightarrow$ બિડરની નલિકા $\rightarrow$ મૂત્રપિંડ $\rightarrow$ શુક્રવાહિકાઓ (Vasa efferentia) $\rightarrow$ મૂત્રજનન માર્ગ $\rightarrow$ અવસારણી

Explore More

Similar Questions

દેડકા મનુષ્યોથી કઈ બાબતમાં અલગ પડે છે$-$

દેડકામાં $Mesorchium$ એટલે શું?

દેડકામાં પેરાસ્ફેનોઇડ અસ્થિ શું બનાવે છે?

દેડકામાં કેવા પ્રકારના દાંત જોવા મળે છે?

દેડકાના પશ્ચપાદ (hindlimb) માં આંગળીઓની સંખ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo